HomeMorbiમોરબી; પંચાસર હેડવર્ક્સની કામગીરીને પગલે બે દિવસ સુધી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ...
મોરબી; પંચાસર હેડવર્ક્સની કામગીરીને પગલે બે દિવસ સુધી અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે
મોરબી મહાનગરપાલિકા વોટર વર્કસ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પંચાસર હેડવર્કસ ખાતે તા-૨૨/૦૬/ ૨૦૨૬ થી તા-૨૩/૦૬/૨૦૨૬ સુધી વાલ્વ રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. જે કારણસર દિવસ ૨ સુધી પંચાસર, સુરજ બાગ, દરબારગઢ, રણછોડનગર, દાણાપીઠ, દલવાળી સર્કલ પાસે આવેલ હેડવર્કસ થી વિતરણ થતા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.