HomeMorbiમોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

મોરબીના બેલા ગામે વૃધ્ધાએ એસીડ પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા ઉ.62 નામના વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular