જાડેજા ભાગ્યરાજસિંહ દિલીપસિંહ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત (DLSS) હાલ જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલમાં ધો-8 માં અભ્યાસ કરે છે અને સ્પોર્ટ્સમાં હેન્ડ બોલ રમતની તાલીમ લઈ રહ્યા છે હાલ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જીલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ અને ઝોન કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ડંકો વગાડ્યો છે. હાલ મહેસાણા જિલ્લામાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ટીમ વિજેતા થઈ અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન વર્ષા થઈ રહી છે.

