Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેરની અંધ - અપંગ ગૌશાળામાં કામ કરતા યુવાનનું અચાનક મોત

વાંકાનેરની અંધ – અપંગ ગૌશાળામાં કામ કરતા યુવાનનું અચાનક મોત

Advertisement
Advertisement

વાંકાનેરના રાજા વડલા રોડ પર આવેલી અંધ – અપંગ ગૌશાળામાં રહી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી સુરપાલ કેન્દ્ર શીંગાળ (ઉ.વ.19) નામનો શ્રમિક ગઈકાલે ગૌશાળામાં કામ કરતો કરતો હતો તે દરમિયાન અચાનક કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular