HomeMorbiવાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા એમપીની મહિલાનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા એમપીની મહિલાનું મોત

રાજકોટ – અમદાવાદ હાઇવે પર આવેલા વાંકાનેર બાઉન્ડ્રી પુલ પરથી નીચે પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની સાવિત્રીબેન ગમરીયા નીંગવાલ (ઉ.વ.55) નામની મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ ક૨ી છે.

RELATED ARTICLES

Most Popular