HomeMorbiવાંકાનેરના રાતાવીરડા ગામે ફેક્ટરીના શ્રમિક અને તેના ભાઈને ડમ્પરે હડફેટે લીધા 

વાંકાનેરના રાતાવીરડા ગામે ફેક્ટરીના શ્રમિક અને તેના ભાઈને ડમ્પરે હડફેટે લીધા 

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ પૂરું કરી ઘર તરફ જઈ રહેલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા બાઈકચાલક નિલેશ પોપટભાઈ ભામાણી અને બાઈક પાછળ બેઠેલા તેમના ભાઈ લાખાભાઈને ડમ્પર ચાલકે હડફેટે લેતા બન્ને ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના આ બનાવ બાદ ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

Most Popular