HomeMorbiરૂપાવટી ગામે મચ્છુ - 1 ડેમમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

રૂપાવટી ગામે મચ્છુ – 1 ડેમમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ પાસે મચ્છુ – 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અંદાજે 30થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વ્યક્તિના વાલી વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular