HomeMorbiઠીકરિયાળી ગામના નાળા પાસે ઝાડીમાં દરોડો પાડતા દારૂની 15 બોટલ અને બિયરના...

ઠીકરિયાળી ગામના નાળા પાસે ઝાડીમાં દરોડો પાડતા દારૂની 15 બોટલ અને બિયરના 2 ટીન મળી આવ્યા 

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઠીકરિયાળી ગામના નાળા પાસે બાવળની ઝાડીમાં દરોડો પાડી આરોપી કાળુભાઇ દિલુભાઈ ખાચર (ઉ.વ.37) રહે, ઠીકરિયાળી વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 15 બોટલ તેમજ રૂ.4140ની કિંમતના બિયરના 2 ટીન સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular