વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પરથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી જીગ્નેશ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ.23) રહે.પંચાસર રોડ, નવાપરા વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે દબોચી લીધો છે .
સાથે જ આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.