HomeMorbiવાંકાનેરના પંચાસિયા ગામે બ્રાઉનિયા પેપરમિલમાં સૂતી વખતે પલ્પર મશીનમાં આવી જતા શ્રમિક...

વાંકાનેરના પંચાસિયા ગામે બ્રાઉનિયા પેપરમિલમાં સૂતી વખતે પલ્પર મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના પંચસિયા ગામની સીમમાં આવેલા બ્રાઉનિયા પેપરમિલમાં કામ ક૨તા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધનંજય બંગાલીભાઈ નિશાદ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગઈકાલે બપોરના સમયે કન્વેયર બેલ્ટ પર સૂતો હતો ત્યારે અચાનક પલ્પર મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular