મોરબી નિવાસી એવા સ્વ. સુખાભાઈ નારણભાઈ ગરચર કે જેઓ ભરતભાઈ ગરચર, કાનજીભાઈ ગરચર તેમજ સતિષભાઈ ગરચર ના પિતાશ્રી હોય તેઓ ગત તારીખ 19 સપ્ટેમ્બર 2024 ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ પામ્યા હોય ત્યારે પરમ કૃપાળુ પરમેશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે.
સદગતનું બેસણું
તારીખ : ૨૧-૦૯-૨૦૨૪ ને શનિવાર
સમય બપોરે :- ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી
સ્થળ : યદુનંદન – ૧, શનાળા રોડ, નાની કેનાલ પાસે, રામેશ્વર મહાદેવ મંદિર બાજુમાં મોરબી




