Tuesday, May 5, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોરબીના પીપળી ગામે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

Advertisement
Advertisement

મોરબી તાલુકાના પીપળી ગામે શાંતિનગરમાં રહેતા સંજયભાઈ પ્રવીણભાઈ રાજોડિયા (ઉ.વ.42) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ આપઘાત અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular