HomeMorbiHalvadહળવદના ટીકર ગામે શરીરે દાઝી જતા 70 વર્ષીય વૃદ્ધાનુ મૃત્યુ

હળવદના ટીકર ગામે શરીરે દાઝી જતા 70 વર્ષીય વૃદ્ધાનુ મૃત્યુ

હળવદના ટીકર ગામે પોતાના ઘરે 70 વર્ષીય વૃદ્ધા દિવાબત્તી કરતા હોય તે વેડાએ શરીરે આગ લાગી દાઝી જતા વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રુબીબેન મનજીભાઈ પરમાર (ઉ.વ.૭૦). નામના વૃદ્ધ મહિલા ઘરે માતાજીના મંદિરમાં દિવાબતી કરતા હોય ત્યારે અચાનક દિવાના આગથી પોતાના શરીરે પહેરેલ સાડીમાં તથા શિયાળાના કારણે મોઢે બાંધેલ રૂમાલમાં આગ લાગી જતા આખા શરીરને જતા વૃદ્ધા નું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular