HomeMorbiમોરબીમાંથી ચોરીની એક્ટીવા સાથે યુવક ઝડપાયો

મોરબીમાંથી ચોરીની એક્ટીવા સાથે યુવક ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંદી ચોરીના મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન સર્વલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટરસાયકલ સાથે આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા આરોપી દીલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઈ જાની (ઉ.વ.૨૬) રહે- વિશીપરા રોહીદાસ પરા ખાડામા મોરબીવાળો મળી આવતા તેની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટર સાઇકલના એન્જીન ચેસીસ નંબર ઇ-ગુજકોપ મારફતે સર્ચ કરતા આ એક્ટીવા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular