HomeMorbiમોરબીમાં NDPS કેસમાં પકડવાના બાકી આરોપીને SOG ટીમે દબોચી લીધો

મોરબીમાં NDPS કેસમાં પકડવાના બાકી આરોપીને SOG ટીમે દબોચી લીધો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના NDPS કેસમાં ફરાર આરોપીને મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. મુજબના ગુન્હામા પકડવા પરના બાકી આરોપી અજયભાઈ રાયસિંહ રહે.મોરબી વાળાને પકડી પાડ્યો છે જ્યારે આગળની કાર્યવાહી મોરબી તાલુકા સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular