HomeMorbiતરકીયા ગામની સીમમાં દેશી દારૂના કાળા ધંધાનો પર્દાફાશ: 1600 લીટર ‘ઠંડો આથા’...
તરકીયા ગામની સીમમાં દેશી દારૂના કાળા ધંધાનો પર્દાફાશ: 1600 લીટર ‘ઠંડો આથા’ સાથે એક ઝડપાયો
Advertisement
Advertisement
વાંકાનેરના તરકીયા ગામની સીમમા વિસ્તારમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાના ઠંડા આથો કિ રૂ. ૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય દરમ્યાન મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૧૬૦૦ કિ.રૂ.૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ વિજયભાઈ ભુપતભાઈ મકવાણા રહે તરકીયા ગામની સીમમા તા. વાંકાનેરવાળાને પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
Advertisement
Advertisement