HomeMorbiમોરબીમા દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ અટકાયત, જુનાગઢ જેલ હવાલે

મોરબીમા દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ અટકાયત, જુનાગઢ જેલ હવાલે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર દારૂની પ્રવૃત્તીને અંકુશમાં લાવવા તેમજ આગામી સ્થાનીક સ્વરાજની ચંટણી શાંતીપુર્ણ તેમજ ભયમુકત માહોલમાં યોજાય તેવા હેતુથી દારૂ ના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જી.મોરબી નાઓએ દારૂના ગુન્હામાં સંડોવાયેલ સામાવાળા મહમદફીરદોશભાઇ મુનાફભાઇ જુણેજા રહે. ચંદ્રપુર હુસૈનીચોક, સરકારી પ્રાથમિક શાળા તા.વાંકાનેર જી-મોરબી વાળાનું પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય,જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પાસા એકટ હેઠળ અટકાયત કરી જુનાગઢ જિલ્લા જેલ હવાલેની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular