HomeMorbiહળવદમાં પ્રોહિબીશનના આરોપી સામે કડક કાર્યવાહી: પાસા હેઠળ ડિટેઇન કરી જેલમાં ધકેલાયો

હળવદમાં પ્રોહિબીશનના આરોપી સામે કડક કાર્યવાહી: પાસા હેઠળ ડિટેઇન કરી જેલમાં ધકેલાયો

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ આમિન અનવરભાઈ કાજેડીયા રહે રાજલનગર ચરાડવા તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે હળવદ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી તેને પકડી પાસા એકટ તળે ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular