HomeMorbiહળવદમાં રોડ ઉપર ચાલું વાહને દારૂની મહેફીલ માણતાં બે ઝડપાયાં
હળવદમાં રોડ ઉપર ચાલું વાહને દારૂની મહેફીલ માણતાં બે ઝડપાયાં
Advertisement
Advertisement
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન આમ આદમી પાર્ટીનાં નેતાઓ ચાલું વાહને દારૂની મહેફીલ માણતા મળી આવેલ આરોપી હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા રહે-હળવદ રુદ્રપાર્ક – ૧ (આમ આદમી પાર્ટીનાં ચરાડવા જીલ્લા પંચાયતનાં પ્રભારી ) તથા વિકાસકુમાર વિજયકુમાર રહે- દિલ્હી (દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યકર,તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાન સભા વિસ્તારનાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી)ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા એક હુંડાઈ આઈ-૧૦ કાર રજી નં- GJ-13-AH- 2321 કિ.રૂા.૩૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૨૦,૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૩,૨૨,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબીશન તથા મોટર વ્હિકલ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Advertisement
Advertisement