HomeMorbiમોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે
મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં વિજ પુરવઠો બંધ રહેશે
Advertisement
Advertisement
મોરબી શહેરમાં આવતીકાલે તા. ૧૮-૦૪-૨૦૨૬, શનિવારના રોજ PGVCL દ્વારા નવા કામ તથા ફીડર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી જેલ રોડ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે.
આ દરમ્યાન વણકર વાસ, રબારી વાસ, વાલ્મીકી વાસ, સમગ્ર વજેપર વિસ્તાર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ, બોરીચા વાસ, ગૌશાળા રોડ, સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ, લીલાપર રોડ મફતિયાપરા, મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ, નગરપાલિકા વોટર વર્કસ તથા વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
Advertisement
Advertisement