Sunday, May 3, 2026
HomeMorbiપ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો 

પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો 

Advertisement
Advertisement

પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ એક ઇસમને ડીટેઇન કરી પાસાહેઠળ સુરત લાજપોર જેલ હવાલે માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી તેને પકડી આરોપી આમિન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર (મીયાણા) રહે.વેણાસર ગામની સીમ તા.માળીયા (મીં) વાળાને પાસા એક્ટ તળે ડિટેઇન કરી મધ્યસ્થ જેલ સુરત લાજપોર મોકલી આપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular