HomeMorbiરાજકોટમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો; ટંકારા પોલીસે યુવકને પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે...

રાજકોટમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો; ટંકારા પોલીસે યુવકને પાંચ ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સબંધી ગુના આચરતા આરોપીઓની પુછપરછ કરી ખાનગી બાતમી મેળવી અલ્પેશભાઇ મુનેશભાઇ કુંઢીયા (ઉ.વ. ૧૯) રહે. પંચાસીયા તા.વાંકાનેર વાળા ઇસમને પકડી યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ તપાસ કરી રાજકોટ શહેરમાંથી થયેલ અલગ અલગ પાંચ મોટર સાયકલ ચોરી શોધી કાઢતી આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

RELATED ARTICLES

Most Popular