HomeMorbi“વર્લ્ડ આર્થરાઇટિસ ડે" નિમિતે આયુષ હોસ્પિટલ - મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના...

“વર્લ્ડ આર્થરાઇટિસ ડે” નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

“વર્લ્ડ આર્થરાઇટિસ ડે” નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

આયુષ હોસ્પિટલ – મોરબી

સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે

તારીખ: 12/10/2024, શનિવાર

એપોઇન્ટમેન્ટ માટે : 75750 88884 | 75750 88885

શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?

શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?

શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?

શું તમારા પગ વાંકા થતા જાય છે ?

શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?

ફ્રી કન્સલ્ટન્ટ, એક્સ- રે,

BMD (Bone Mineral Density)

ડૉ. રાજદીપ ચૌહાણ

જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક

: ઉપલબ્ધ સારવાર :

માઈક્રોપ્લાસિક (અડધો સાંધો બદલાવવાની સર્જરી)

RELATED ARTICLES

Most Popular