HomeMorbiઇન્ડીયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા...

ઇન્ડીયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન

ઇન્ડીયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન

17.10.2024-ઈન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા પુરષોતમ ચોક, રાધા કૃષ્ણ મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં 250 થી વધુ લોકોએ આરોગ્ય લાભ લીધો હતો. ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રૂચિર કારીયા દ્વારા તમામ ભક્તો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular