HomeMorbiમોરબીમાં તમામ પ્રકારની બ્રાન્ડના સેકન્ડ હેન્ડ મોબાઇલનો દરિયો એટલે પ્લાનેટ મોબાઈલ,

મોરબીમાં તમામ પ્રકારની બ્રાન્ડના સેકન્ડ હેન્ડ મોબાઇલનો દરિયો એટલે પ્લાનેટ મોબાઈલ,

મોરબીમાં તમામ પ્રકારની બ્રાન્ડના સેકન્ડ હેન્ડ મોબાઇલનો દરિયો એટલે પ્લાનેટ મોબાઈલ,

એકદમ સસ્તા દરમાં સેકન્ડ હેન્ડ સારી ક્વોલિટીનો બિલ બોક્સ અને વોરંટી સાથેનો તેમજ કંપની કન્ડિશન વાળો ફોન લેવો છે ? તો આજે જ મુલાકાત લો પ્લાનેટ મોબાઇલ..

તહેવારોના દિવસો આવી રહ્યા છે તો આપ એ મોબાઈલ લીધો કે નહીં ?

સામાન્ય રીતે તહેવારો દરમિયાન લોકો મોબાઇલ ફોનની ખરીદી કરતા હોય છે ત્યારે નવા ફોનની પાછળ વધુ ખર્ચ કરવાની બદલે ખૂબ સારી કન્ડિશનમાં થોડા દિવસો જ વાપરેલા તથા બિલ બોક્સ અને કંપની વોરંટી તથા કંપની કન્ડિશનમાં એકદમ વ્યાજબી ભાવે જો સેકન્ડ હેન્ડ મોબાઇલ મળે તો ? મજા પડી જાય ને ?

મોરબી નું પ્લાનેટ મોબાઈલ કે જે મોરબીના સનાળા રોડ રામચોક નજીક આવેલ છે જ્યાં તમને કોઈપણ બ્રાન્ડ એપલ હોય કે સેમસંગ, oppo vivo હોય કે અન્ય કોઈ કંપનીનો મોબાઈલ ફોન તમામ કંપનીના સેકન્ડ હેન્ડ ફોન એકદમ સારી કન્ડિશનમાં કે જેને થોડા દિવસ વાપરવામાં આવ્યો હોય બિલ બોક્સ સાથે કંપની વોરંટી સાથે ખૂબ વ્યાજબી ભાવે તમામ બ્રાન્ડના મોબાઈલ મળવાના છે. સાથે નવા મોબાઈલ પણ એક જ સ્થળ પર મળી રહેશે તો આજે જ મુલાકાત લો પ્લાનેટ મોબાઇલ.

સેકન્ડ હેન્ડ તથા નવા મોબાઈલ ની સાથે તમામ પ્રકારની મોબાઇલની એક્સેસરીઝ પણ આપને એક જ સ્થળ પર મળી રહેશે, અને જો મોબાઈલ ફાઇનાન્સ કરાવો હોય તો બજાજ, ટીવીએસ, એચડીબી, samsung ફાઈનાન્સ સહિતના તમામ ઓપ્શન પણ અવેલેબલ.

તો રાહ કોની જુઓ છો આજે જ મુલાકાત લો પ્લાનેટ મોબાઇલ

પ્લાનેટ મોબાઈલ
દર્શન ચશ્મા સામે,
રામ ચોક,
શનાળા રોડ, મોરબી
મો.નં.9913897290

RELATED ARTICLES

Most Popular