Sunday, April 19, 2026
HomeMorbiWankanerવાંકાનેરમાં નાના બાળકોની ફટાકડા ફોડવા સાથેની રમતમાં મોટી ગેરસમજ થતી અટકાવતી વાંકાનેર...

વાંકાનેરમાં નાના બાળકોની ફટાકડા ફોડવા સાથેની રમતમાં મોટી ગેરસમજ થતી અટકાવતી વાંકાનેર પોલીસ.

Advertisement
Advertisement

વાંકાનેરમાં નાના બાળકોની ફટાકડા ફોડવા સાથેની રમતમાં મોટી ગેરસમજ થતી અટકાવતી વાંકાનેર પોલીસ.

વાંકાનેર તાલુકાના પંચાસર ગામની અંદર ગત ૩૧ તારીખ ના બપોર ના દોઢેક વાગ્યાના સમયમાં ત્રણ છોકરાવ બાઈક પર જોતા હોય તે દરમિયાન મસ્જિદમાં નાનો ફટાકડો ફેકતો હોય તેવો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો હતો તે દરમિયાન આ વીડિયો વાંકાનેર પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે ત્રણેય સગીરવયના બાળકોને સોધી પંચાસર ગામના મુસ્લિમ સમાજના આગેવાનોને બોલાવી બાળકો પાસે માફી માગવી હતી અને બાળકોએ કહ્યું હતું કે તેઓ આવા નાના ફટાકડા જ્યાં જ્યાં ખુંલ્લા દરવાજા દેખાઈ ત્યાં નાખતા હતા. ત્યારે તેમનો કોઈ ની ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નોહતો, ત્યારે વડીલોની હાજરીમાં સમાધાન કરાવી આ બનાવને શાંતિ પૂર્વક થાળે પડ્યું છે….

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular