HomeMorbiTankaraટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ પર જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયા

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ પર જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયા

ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજક વાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમો પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઇ વાઘેલા (ઉ.વ. ૩૧), અજયભાઇ વીરજીભાઇ વાઘેલા (ઉ.વ.-૨૪), રાકેશભાઇ ભાણજીભાઇ વાઘેલા (ઉ.વ.-૨૧) રહે. ટંકારાના જુના હડમતીયા રોડ, દેવીપુજકવાસ તા.ટંકારાવાળાને રોકડ રકમ રૂ. ૪૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular