Friday, April 24, 2026
HomeMorbiપૂર્વ પતિએ સાથે રહેવાનું કહી મહિલાને છરી ઝીંકી

પૂર્વ પતિએ સાથે રહેવાનું કહી મહિલાને છરી ઝીંકી

Advertisement
Advertisement

મોરબીના વિસિપરમાં રહેતા હનીફાબેન સઈદુભાઈ જેડાએ આરોપી અબ્બાસ અબ્દુલભાઇ બુચડ રહે.હાલ માળીયા મિયાણા મૂળ રહે.અંજાર કચ્છ વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના લગ્ન આરોપી અબ્બાસ સાથે થયા બાદ છૂટાછેડા થઇ જતા તેમના લગ્ન સઇદુ સાથે થયા હતા જે બાદ સઇદુનું અવસાન થતાં પૂર્વ પતિ એવા આરોપી અબ્બાસ અબ્દુલ બુચડ હનીફાબેનને પરાણે સાથે રહેવા દબાણ કરતા હનીફાબેને ના પાડતા અબ્બાસે છરી ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular