HomeMorbiમોરબીના શોભેસ્વર રોડ પર વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના શોભેસ્વર રોડ પર વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાસે શોભેશ્વર રોડ પરથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૩૩૭૨ ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશભાઇ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા (ઉ.વ.૨૬) રહે. કુબેર ટોકિઝ પાસે મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular