Friday, April 24, 2026
HomeMorbiમોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં બાઇકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં બાઇકની ચોરી

Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ રામવાડીમાં પાર્ક કરેલું બાઇક બપોરના સમયે બે અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જયસુખભાઈ વિરલભાઈ કાવર ઉ.વ.52 રહે. મહેન્દ્રનગરવાળાએ પોલીસમાં પોતાના જીજે 3 ઈજી 4865 બાઈક ચોરાયું હોવાની અરજી આપી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular