HomeMorbiમોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં સાપર ગામે દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં સાપર ગામે દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આલ્ફાન્સો સિરામિકના કારખાના સામે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૯૬૭ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ બચુભાઈ બડોધરા (ઉ.વ.૨૯) રહે. જોગડ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular