Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiમાટેલ ગામે જુગાર રમતા બે ઝડપાયા Morbi માટેલ ગામે જુગાર રમતા બે ઝડપાયા By Pankaj Sanariya January 22, 2025 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે અમરધામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમ જાદુભાઈ ડાભી અને લાલજી ટીસાભાઈ સરવાડિયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 Morbi ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 Morbi મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 Most Popular ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી લીધો September 12, 2026 મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લીધી September 12, 2026