HomeMorbiપ્રોહીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો

પ્રોહીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલ હવાલે કરાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમ અનવરભાઇ ઉર્ફે દડી હાજીભાઇ માલાણી જાતે મિયાણા રહે. ક્રાંતીનગર મોરબીવાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular