Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiમાટેલ ગામે જુગાર રમતા બે ઝડપાયા Morbi માટેલ ગામે જુગાર રમતા બે ઝડપાયા By Pankaj Sanariya January 22, 2025 Share FacebookXPinterestWhatsApp વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે અમરધામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમ જાદુભાઈ ડાભી અને લાલજી ટીસાભાઈ સરવાડિયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ November 3, 2026 Morbi ગુણવત્તાયુક્ત અને લોકાભિમુખ આરોગ્ય સેવામાં મોરબી જિલ્લો બન્યો અગ્રેસર November 3, 2026 Morbi હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ ઝડપાયો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ જપ્ત November 3, 2026 Most Popular મોરબીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના! જૈન દેરાસર પાસે શિક્ષિકાના ગળામાંથી રૂ. 1.30 લાખની સોનાની ચેઈન લૂંટી November 3, 2026 વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ November 3, 2026 ગુણવત્તાયુક્ત અને લોકાભિમુખ આરોગ્ય સેવામાં મોરબી જિલ્લો બન્યો અગ્રેસર November 3, 2026 હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ ઝડપાયો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ જપ્ત November 3, 2026 મોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ ઝડપાયા; છ હજુ ફરાર! November 2, 2026