Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiમોરબીના ગાળા ગામ નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત Morbi મોરબીના ગાળા ગામ નજીક કારખાનામાં કન્વેયર બેલ્ટમા આવી જતા યુવકનું મોત By Pankaj Sanariya January 23, 2025 Share FacebookXPinterestWhatsApp બિનુભાઇ મુનસીંગ (ઉ.વ.૩૫) રહે. સોલોરેક્ષ ટાઇલ્સ, ગાળા તા.જી.મોરબી વાળો સોલોરેક્ષ ટાઇલ્સમા કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમા આવી જતા ઇજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 Morbi ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 Morbi મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 Most Popular ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026 મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા September 13, 2026 મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી લીધો September 12, 2026 મોરબીની ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ પીએમશ્રી માધાપરવાડી શાળાની મુલાકાત લીધી September 12, 2026