Friday, April 24, 2026
HomeMorbiમોરબી તાલુકાના ભડીયાદ ગામે જુગાર રમતા બે ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામે જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોળાવાળી રેલ્વે ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો સુનીલભાઇ કેશુભાઇ ઓગણીયા (ઉ.વ.૨૫) તથા રણછોડભાઇ કેશુભાઇ ઓગણીયા (ઉ.વ.૪૦) રહે બંને વીશીપરા વેલનાથે પાન પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular