Join Our WhatsApp Group : Voice Of Morbi HomeMorbiમોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનાની કુંડીમાં ડૂબી જતાં બાળકીનું મોત Morbi મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનાની કુંડીમાં ડૂબી જતાં બાળકીનું મોત By Pankaj Sanariya January 27, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબીના જુના ઘુંટુ રોડ આરકો ગ્રેનાઇટો કારખાના લેબર ક્વાટર્સમા રહેતા કમલસીંગ કરવાછાની બાળકી કાર્તીકાબેન ઉ.વ.૦૬વાળી કારખાનામાં પાણીની કુંડીમા ડુબી બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ November 3, 2026 Morbi ગુણવત્તાયુક્ત અને લોકાભિમુખ આરોગ્ય સેવામાં મોરબી જિલ્લો બન્યો અગ્રેસર November 3, 2026 Morbi હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ ઝડપાયો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ જપ્ત November 3, 2026 Most Popular મોરબીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચિંગની ઘટના! જૈન દેરાસર પાસે શિક્ષિકાના ગળામાંથી રૂ. 1.30 લાખની સોનાની ચેઈન લૂંટી November 3, 2026 વાંકાનેરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો, એકની ધરપકડ November 3, 2026 ગુણવત્તાયુક્ત અને લોકાભિમુખ આરોગ્ય સેવામાં મોરબી જિલ્લો બન્યો અગ્રેસર November 3, 2026 હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં જ ઉગાડ્યો ગાંજાનો પાક! 364 છોડ સાથે શખ્સ ઝડપાયો, રૂ.16.57 લાખનો મુદ્દામાલ જપ્ત November 3, 2026 મોરબીમાં રૂ. 7.26 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, પાંચ આરોપીઓ ઝડપાયા; છ હજુ ફરાર! November 2, 2026