HomeGujaratવાંકાનેર તાલુકાના ગારીયા ગામેથી વિદેશી દારૂની 10 બોટલ સાથે વિશાલ ઝડપાયો

વાંકાનેર તાલુકાના ગારીયા ગામેથી વિદેશી દારૂની 10 બોટલ સાથે વિશાલ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે તાલુકાના ગારીયા ગામે યજ્ઞપુરુષ નગરમાં દરોડો પાડી આરોપી વિશાલ મંછારામભાઈ ગોંડલીયા ઉ.24 નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 6960 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Most Popular