HomeGujaratમોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂની 50 બોટલો સાથે નિલેશ ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી વિદેશી દારૂની 50 બોટલો સાથે નિલેશ ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાથી વિદેશી દારૂની 50 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાથી વિદેશી દારૂની બોટલ નંગ-50 (કિં રૂ.10,480) ના મુદ્દામાલ સાથે આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી (રહે. રામકુવા વાડી શેરી ત્રાજપર ખારી મોરબી)વાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular