Sunday, April 26, 2026
HomeGujaratમોરબીના લાતી પ્લોટમાં આવેલ કારખાનામાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના લાતી પ્લોટમાં આવેલ કારખાનામાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 2માં આવેલ મોમાઈ પ્લાસ્ટિકના કારખાનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડી આરોપી ધર્મેશ અનિલભાઈ મુજારીયા (રહે.શક્ત શનાળા) વાળાને વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીએ વિદેશી દારૂની આ બોટલ આરોપી સાગર ગૌસ્વામી (રહે.વાવડી રોડ) વાળા પાસેથી ખરીદી હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular