Sunday, April 26, 2026
HomeGujaratમોરબીમાં ઇંગ્લિશ દારૂની 12 બોટલ સાથે એક પકડાયો

મોરબીમાં ઇંગ્લિશ દારૂની 12 બોટલ સાથે એક પકડાયો

Advertisement
Advertisement

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર મદીના પેલેસની સામે આવેલ શેરીમાંથી આરોપી નિજામભાઈ જુસબભાઈ કટીયા (રહે.અયોધ્યાપુરી રોડ) વાળાને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 12 નંગ બોટલ (કિ.રૂ.5,688) સાથે દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીને ઈંગ્લીશ દારૂ અંગેની સઘન પૂછતાછ કરતા, ઈંગ્લીશ દારૂનો જથ્થો ધ્રાંગધ્રા ગામે સાંઢિયાવાળી શેરીમાં રહેતા વસીમ ઉર્ફે કાબરો અલીભાઈ મોવર પાસેથી લાવ્યા અંગેની માહિતી આપતા તેને ફરાર દર્શાવી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular