Sunday, April 26, 2026
HomeGujaratસીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને રંગો અને પિચકારી આપી હોળીના પર્વની...

સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને રંગો અને પિચકારી આપી હોળીના પર્વની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement

મોરબી: આજરોજ હોળી ના પાવનપર્વ નિમિતે સીતારામ સેવા ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને પિચકારી તેમજ રંગબેરંગી કલર આપીને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી શહેર યુવા મોરચા ના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા , યુવા ભાજપ આગેવાન હિરેનભાઈ કરોતરા, યુવા રાજપૂત સમાજ આગેવાન ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ વાળા તેમજ એડવોકેટ ધર્મભાઈ રાવલ સહિત યુવાનો એ નાના બાળકો સાથે તહેવાર ની ઉજવણી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular