Sunday, April 26, 2026
HomeGujaratમોરબીમાં લગ્નની લાલચ આપી વિધર્મી શખ્શ સગીરાને ભગાડી લય ગયો..

મોરબીમાં લગ્નની લાલચ આપી વિધર્મી શખ્શ સગીરાને ભગાડી લય ગયો..

Advertisement
Advertisement

મોરબી શહેરમાં સગીરવયની દિકરીને વિધર્મી શખ્શ ભગાડીને લય ગયો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી ગત તા 10 ના રાત્રી દરમિયાન અપહરણ કરી લઇ ગયો હતો સવારે પરિવાર ઘરે ઉઠતા દીકરી ઘરમાંમળી ન આવતા પરિવાર દ્વારા તપાસ કરવામાં આવી હતી જોકે પત્તો લાગ્યો ન હતો જેથી સગીરાની માતા એ ક રણછોડ નગરમાં રહેતા રીયાઝ યુસુફભાઈ સામતાણી નામનો શખ્સ લગ્નની લાલચ આપી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે પોલીસે પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમ તેમજ અપહરણ અંગે ગુન્હો નોધી કાયદેસર કાર્ય વાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular