HomeGujaratમોરબી એલસીબી કચેરી ખાતે રીઢા ગુનેગારોને બોલાવી પોલીસે ચેતવણી આપી

મોરબી એલસીબી કચેરી ખાતે રીઢા ગુનેગારોને બોલાવી પોલીસે ચેતવણી આપી

મોરબી એલ. સી.બી.કચેરી ખાતે આજે મોરબી તાલુકા પોસ્ટે વિસ્તારના અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો જેવા કે, પ્રોહી બૂટલેગર ,એમ.સી.આર.વાળા ઇસમો તથા એચ.એસ. તથા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમોને બોલાવી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી તથા આવી પ્રવૃતિઓનું પુનરાવર્તન ન કરે તે સંબંધે જરૂરી તાકીદ કરવામાં આવેલ અને આરોપીઓની હાલની પ્રવૃતિ અંગે જાણકારી મેળવવામાં આવેલ.

RELATED ARTICLES

Most Popular