HomeGujaratમોરબી શહેરના વાઘપરામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી શહેરના વાઘપરામાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાંથી આરોપી કીર્તિભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચા ઉ.50 નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 10,200 કબજે કર્યા હતા. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરૂદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular