Join Our WhatsApp Group : Voice Of Morbi HomeGujaratમોરબીના લાલપર નજીકથી વરલીભક્ત ઝડપાયો GujaratMorbi મોરબીના લાલપર નજીકથી વરલીભક્ત ઝડપાયો By Pankaj Sanariya March 29, 2025 Share FacebookXPinterestWhatsApp મોરબીના લાલપર ગામની સીમમાં મિલેનિયમ સિરામિક પાસેથી આરોપી કિરીટભાઈ મનસુખભાઇ સોલગામા ઉ.56 નામના વૃદ્ધને વરલી મટકાનો જુગાર રમાડતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. ઇસમ પાસેથી રોકડા રૂપિયા 350 સાથે ઝડપી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. Share FacebookXPinterestWhatsApp Pankaj Sanariya RELATED ARTICLES Morbi પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 Morbi રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 Morbi મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 Most Popular પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બંને કિશોરી નું તેમના પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ ટીમ મોરબી September 14, 2026 રાતીદેવડીમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢ પર પથ્થરમારો September 14, 2026 મોરબીના પીપળીમાં તીનપત્તીનો ખેલ રંગેહાથ ઝડપાયો! એક મહિલા સહિત 5 જુગારી રૂ.71,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા September 14, 2026 ૧૮૧ ટીમ અને ૧૧૨ ટીમ સંકલનમાં રહી ભુલી પડી ગયેલ્ બાળકીને તેમના ફેમિલીને સોપેલ September 13, 2026 ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ September 13, 2026