Monday, April 27, 2026
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ પર જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના લખધીરપુર રોડ પર જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ફેસ સિરામિકની સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દિપકભાઈ પ્રભુભાઇ ઇન્દીરાયા (રહે મહેન્દ્રસિંહ હોસ્પીટલની સામે આઠ ઓરડી મોરબી) તથા દિનેશભાઇ કિશનભાઇ હળવદિયા (રહે-જાબુડીયા પાવર હાઉસની સામે મોરબી)વાળાને રોકડ રકમ રૂ.1200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular