HomeGujaratમોરબીના તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર નજીક હથિયાર સાથે એક શખ્સ...

મોરબીના તાલુકાના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિર નજીક હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો,

તાલુકા પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન મોડપર ગામની સીમમાં એક શખ્સ દેશી હાથ બનાવટના હથિયાર સાથે શંકાસ્પદ હાલતમાં ઉભો હોવાની ચોક્કસ બાતમી મળતા તે બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેડ કરી હતી. જ્યાં યુનીશભાઈ જુસબભાઈ સુમરા (ઉ.વ. 49) નામના શખ્સને ઝડપી પાડી આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો રૂ.2 હજારની કિંમતનો કટ્ટો જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular