HomeGujaratમોરબીના પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડમાં દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબીના પરશુરામ પોટ્રી ગ્રાઉન્ડમાં દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલા પરશુરામ પોટ્રીના ગ્રાઉન્ડમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી રૂ. 5128 ની કિંમતની વિદેશી દારૂની 8 બોટલ સાથે આરોપી અશોકભાઈ પ્રવિણભાઇ ડાભી (ઉ.વ.૨૯) રહે. રામદેવપીરના મંદિર પાસે સો ઓરડી મોરબી, ને ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ આરોપીને પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયદિપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી વરીયાનગર નામ ખુલતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Most Popular