ટંકારા પોલીસ દ્વારા “તેરા તુજકો આર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી તથા હ્યુમન સોર્સની મદદથી ૧,૪૩,૪૯૭) ની કિંમતના ૦૮ જેટલા ખોવાયેલ મોબાઈલો શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી એસ એચ મારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇનાપેક્ટર કે.એમ છાસીયા ટંકાસ પી.સ્ટે. ના સુપરવિઝન હેઠળ ટંકારા પો.સ્ટેના અરજદારોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા સ્ટાફને સૂચના કરી હોય જે અનુસંધાને ટંકારા પોકસ્ટેના પો.હેડ કોન્સ દશરથસિંહ રણજીતસિંહ ચાવડા તથા હરપાલસિંહ મનહરસિંહ ગાલાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CHER” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ હ્યુમન સોર્મની મદદથી જહેમત ઉઠાવી 8 જેટલા આશરે ૧,૪૩,૪૯૭ ની કિંમતના મોબાઇલી શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસે પ્રજાના મિત્ર હોવાનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક કર્યું છે.
ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફ કે.એમ. છાસીયા પોલીમ ઇન્સપેક્ટર ટંકારા પો.કટે તથા પો.હેડ.કોના દશસ્થસિહ રણજીતસિંક પાવડા તથા હરપાલસિંક મનહરસિંહ ઝાલા તથા ટંકારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી છે.




